$CO_{2(g)}$,$CO_{(g)}$ અને $H_2O_{(g)}$ માટે $\Delta H_f$ અનુક્રમે $-393.5$,$-110.5$ અને $-241.8 \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કેટલો થશે?
$CO_{2(g)} + H_{2(g)} \to CO_{(g)} + H_2O_{(g)}$

  • A
    $524.1 \ kJ \ mol^{-1}$
  • B
    $41.2 \ kJ \ mol^{-1}$
  • C
    $-262.5 \ kJ \ mol^{-1}$
  • D
    $-41.2 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

$H_2 + Cl_2 \rightarrow 2HCl$ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે. $H-H$ અને $Cl-Cl$ ની બંધ ઉર્જા અનુક્રમે $430 \ kJ \ mol^{-1}$ અને $242 \ kJ \ mol^{-1}$ છે. જો પ્રક્રિયાની એન્થાલ્પી $-182 \ kJ \ mol^{-1}$ હોય,તો $H-Cl$ ની બંધ ઉર્જા . . . . . . $kJ \ mol^{-1}$ છે.

Difficult
View Solution

$NH_4OH$ અને $HCl$ ની તટસ્થીકરણની એન્થાલ્પી આંકડાકીય રીતે કેટલી હોય છે?

$H^{+}_{(aq)} + OH^{-}_{(aq)} \rightarrow H_2O_{(l)} + 56 \text{ kJ/mol}$. $1 \text{ mole } H_2SO_4$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટેની તટસ્થીકરણ ઉષ્મા ...... $\text{kJ}$ હશે.

$H_2O$ ના $O-H$ બંધના ક્રમિક વિખંડનમાં $298 \ K$ તાપમાને એન્થાલ્પી ફેરફારો નીચે મુજબ છે:
$H_2O_{(g)} \to H_{(g)} + OH_{(g)}, \Delta H = 498 \ kJ \ mol^{-1}$
$OH_{(g)} \to H_{(g)} + O_{(g)}, \Delta H = 428 \ kJ \ mol^{-1}$
$O-H$ બંધની બંધ એન્થાલ્પી ..... $kJ \ mol^{-1}$ છે.

Difficult
View Solution

જો બેન્ઝીન $(l)$,કાર્બન $(s)$ અને હાઇડ્રોજન $(g)$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $Q_1$,$Q_2$ અને $Q_3$ હોય,તો બેન્ઝીનની સર્જન એન્થાલ્પી કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo