લોહીનો $pH$ કેટલો હોય છે?

  • A
    $5.2$
  • B
    $6.3$
  • C
    $7.4$
  • D
    $8.5$

Explore More

Similar Questions

એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટના મિશ્રણમાં,ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર દસ ગણો વધારવામાં આવે છે. તો દ્રાવણનો $pH$:

નીચેના પૈકી કયું બફર દ્રાવણ તરીકે વર્તતું નથી?

નિર્બળ એસિડ $HA$ નો $pKa$ $4.5$ છે. જલીય બફર દ્રાવણ કે જેમાં $HA$ એસિડ $50\%$ આયનીકૃત હોય,તેની $pOH$ કેટલી હશે?

લોહીમાં સૌથી મહત્વનું બફર શેનું બનેલું છે?

$50 \ mL$ $0.2 \ M$ $CH_3COOH$ અને $250 \ mL$ $CH_3COONa$ ને મિશ્ર કરીને તૈયાર કરેલા બફર દ્રાવણની $pH$ $4.8$ છે. $CH_3COONa$ ની સાંદ્રતા કેટલી હશે ($M$ માં)? ($CH_3COOH$ નો $pKa = 4.8$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo