$1 \times 10^{-5} \ M$ હાઇડ્રોક્સાઇડ આયન સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણનો $pH$ કેટલો થાય?

  • A
    $5$
  • B
    $9$
  • C
    $4.5$
  • D
    $11$

Explore More

Similar Questions

જે દ્રાવણમાં $[H^{+}] = 0.01 \, M$ હોય તેનું $pH$ કેટલું થાય?

એક દ્રાવણમાં $[OH^{-}]$ નું મૂલ્ય $1 \times 10^{-12} \ mol \ dm^{-3}$ છે. તો $H^{+}$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

જ્યારે પાત્રમાં શુદ્ધ પાણી લેવામાં આવે અને તે વાતાવરણમાંથી $CO_2$ શોષે છે,ત્યારે $pH$ શું હશે?

દ્રાવણનો $pH$ $4$ છે. દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $mol/L$ માં કેટલી હશે?

એક દ્રાવણનો $pH$ $3$ થી વધારીને $6$ કરવામાં આવે છે. તેની ${H^{+}}$ આયન સાંદ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo