$Cl_3C-CH_2-CHO$ સૂત્ર ધરાવતા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $3,3,3-$ટ્રાયક્લોરોપ્રોપેનાલ
  • B
    $1,1,1-$ટ્રાયક્લોરોપ્રોપેનાલ
  • C
    $2,2,2-$ટ્રાયક્લોરોપ્રોપેનાલ
  • D
    ક્લોરલ

Explore More

Similar Questions

નીચેના સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$CH_3CH(OH)CH_2-C(CH_3)_2OH$ નું $IUPAC$ નામ શું છે?

કાર્બનિક સંયોજનમાં આઇસોબ્યુટાઇલ ગ્રુપનું બંધારણ શું છે?

$3,4-$dimethylpent$-1-$en$-3-$ol નું બંધારણ શું છે?

Difficult
View Solution

બંધારણ $HO-CH_2-CH(CH_3)-CH=C(Cl)-CH_2-C(=O)-C(=O)OH$ માં મુખ્ય સમૂહનો પ્રત્યય,અન્ય સમૂહો માટેના પૂર્વગો અને પિતૃ શૃંખલાનું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo