સંયોજન $CH_3-C(CH_3)=CH-CH_2OH$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    $2-$મિથાઈલબ્યુટ-$2-$ઈન-$1-$ઓલ
  • B
    $2-$મિથાઈલબ્યુટ-$3-$ઈન-$1-$ઓલ
  • C
    $3-$મિથાઈલબ્યુટ-$2-$ઈન-$1-$ઓલ
  • D
    $3-$મિથાઈલબ્યુટ-$2-$ઈન-$1-$ઓલ

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનોના નામકરણની $IUPAC$ પદ્ધતિમાં નીચેના ક્રિયાશીલ સમૂહોની અગ્રતાનો ક્રમ કયો છે?
$(i) >C=O$
$(ii) -NH_2$
$(iii) -CN$
$(iv) -COOR$

નીચે દર્શાવેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$CH_3-C(CH_3)_2-CH=C(CH_3)_2$ નું $IUPAC$ નામકરણ શું છે?

આપેલ સંયોજનમાં કયા કાર્બન નંબર પર નવો સમૂહ જોડવાથી સંયોજન કીરાલ બને? $1_{CH_3} - 2_{CH_2} - 3_{CH_2} - 4_{CH_2} - 5_{CH_2} - 6_{CH_2} - 7_{CH_3}$

$OHC-(CH_2)_2-CH(CHO)-(CH_2)_2-CHO$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo