હેચ અને સ્લેક પથ દરમિયાન $CO_2$ નું સ્થાપન ક્યાં થાય છે?

  • A
    મોટી જાડી દીવાલવાળા કોષો
  • B
    પર્ણમધ્ય કોષો
  • C
    વાહક પુલ
  • D
    પુલકંચુક કોષોનું કોષરસ

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં ફોસ્ફોરાયલેશન (phosphorylation) ગેરહાજર હોય છે?

નીચેનામાંથી કયું વિધાન $C_4$ પથ માટે સાચું નથી?

ઓક્ઝેલોએસેટિક એસિડનું મેલિક એસિડમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી શું જરૂરી છે?

$C_4$ વનસ્પતિઓમાં $PEP$ કાર્બોક્સિલેઝ દ્વારા $CO_2$ નું સ્થાપન ક્યાં થાય છે?

નીચેનામાંથી કઈ $CAM$ વનસ્પતિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo