$DNA$ ની જે શૃંખલા ઓકાઝાકી ટુકડાઓનો ઉપયોગ કરીને પ્રતિકૃતિ દર્શાવે છે,તે શું દર્શાવે છે?

  • A
    $5^{\prime} \rightarrow 3^{\prime}$ દિશામાં સતત વૃદ્ધિ
  • B
    $5^{\prime} \rightarrow 3^{\prime}$ પિતૃ શૃંખલા પર અસતત વૃદ્ધિ
  • C
    $3^{\prime} \rightarrow 5^{\prime}$ પિતૃ શૃંખલા પર અસતત વૃદ્ધિ
  • D
    માત્ર એક પ્રાઈમરની સંડોવણી

Explore More

Similar Questions

$\text{DNA}$ ના પ્રતિકૃતિ (replication) દરમિયાન,ઓકાઝાકી ટુકડાઓ કઈ દિશામાં બને છે?

$DNA$ પોલિમરેઝ ઉત્સેચકો પોલિમરાઈઝેશન કઈ દિશામાં ઉદ્દીપિત કરે છે?

$DNA$ નો મોનોમર ડિઓક્સિરિબોન્યુક્લિઓટાઈડ છે. પરંતુ ઉત્સેચક સ્થાને ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફેટ શા માટે વપરાય છે?

$DNA$ પોલિમરેઝ કયા પ્રકારના બંધ બનાવીને ન્યુક્લિયોટાઇડ્સને જોડે છે?

મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલનો પ્રયોગ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo