એક પ્રવાહીના બાષ્પીભવન માટે $\Delta H$ નું મૂલ્ય $20 \, kJ/mol$ છે. આદર્શ વર્તણૂક ધારતા,$60^{\circ} C$ તાપમાને અને $1 \, bar$ દબાણે $1 \, mole$ પ્રવાહીના બાષ્પીભવન માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $.... \, kJ/mol$ ની નજીક છે.

  • A
    $13.2$
  • B
    $17.2$
  • C
    $19.5$
  • D
    $20.0$

Explore More

Similar Questions

$6 \ g$ ગ્રેફાઇટને બોમ્બ કેલરીમીટરમાં $25^{\circ} C$ અને $1 \ atm$ દબાણે સળગાવવામાં આવે છે. પાણીનું તાપમાન $25^{\circ} C$ થી વધીને $31^{\circ} C$ થાય છે. જો આ પ્રક્રિયાની $\Delta H = -248 \ kJ \ mol^{-1}$ હોય,તો બોમ્બ કેલરીમીટરનો $C_V$ ($kJ \ K^{-1}$ માં) શોધો.

$298 \ K$ તાપમાને $1 \ mol$ પ્રવાહી બેન્ઝીનના દહન માટે,અચળ દબાણે પ્રક્રિયાની ઉષ્મા $-3268 \ kJ \ mol^{-1}$ છે. અચળ કદે દહન ઉષ્મા કેટલી હશે? $(R = 8.314 \times 10^{-3} \ kJ \ K^{-1} \ mol^{-1})$

કયો આલેખ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે દર્શાવે છે?

જ્યારે $2 \ moles$ ઘન બેન્ઝોઇક એસિડનું $300 \ K$ તાપમાને સંપૂર્ણ દહન થાય ત્યારે $\Delta H$ ની ગણતરી કરો,જો $C_6H_5COOH_{(s)} + \frac{15}{2} O_{2(g)} \rightarrow 7CO_{2(g)} + 3H_2O_{(l)}$,$\Delta U_{reaction} = -750 \ kJ/mole$ [$R = 8 \ J/mole \cdot K$] હોય.

$3 A_{(g)} \rightarrow 2 B_{(g)} + 2 D_{(g)} + E_{(g)}$
ઉપરની પ્રક્રિયા માટે,$\Delta U = 5.1 \ kcal / mol$ અને $\Delta S = 25 \ cal / mol \cdot K$ છે. $300 \ K$ તાપમાને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo