$[Pt(NH_3)_4][PtCl_4]$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    ટેટ્રાએમાઈન પ્લેટિનમ $(0)$ ટેટ્રાક્લોરિડો પ્લેટિનમ $(IV)$
  • B
    ટેટ્રાએમાઈન પ્લેટિનેટ $(II)$ ટેટ્રાક્લોરિડો પ્લેટિનમ $(II)$
  • C
    ટેટ્રાએમાઈન પ્લેટિનેટ $(0)$ ટેટ્રાક્લોરિડો પ્લેટિનમ $(IV)$
  • D
    ટેટ્રાએમાઈન પ્લેટિનમ $(II)$ ટેટ્રાક્લોરિડોપ્લેટિનેટ $(II)$

Explore More

Similar Questions

$K_{4}[Fe(CN)_{6}]$ માં આયર્ન (iron) ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

${K_3}[Fe{(CN)_6}]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંકીર્ણ આયન $[Fe(CN)_6]^{3-}$ નું નામ શું છે?

નીચેની વ્યાખ્યા આપો: મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક.

dichloro bis (urea) copper $(II)$ નું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo