ટર્શરી બ્યુટાઇલ આયોડાઇડ ($t-$butyl iodide) નું $IUPAC$ નામ શું છે?

  • A
    $4-$આયોડો બ્યુટેન
  • B
    $2-$આયોડો બ્યુટેન
  • C
    $1-$આયોડો$-3-$મિથાઇલ પ્રોપેન
  • D
    $2-$આયોડો$-2-$મિથાઇલ પ્રોપેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એલાઈલિક હેલાઈડ છે?

$C_7H_7Cl$ અણુસૂત્ર માટે કેટલા બેન્ઝિન વ્યુત્પન્નો શક્ય છે?

કોલમ-$I$ માં આપેલા બંધારણોને કોલમ-$II$ માં આપેલા તેમના પ્રકારો સાથે જોડો.
કોલમ-$I$ (બંધારણ)કોલમ-$II$ (પ્રકાર)
$A$. $H_3C-CH_2Cl$$i$. જેમીનલ ડાયહેલાઇડ
$B$. $ClCH_2-CH_2Cl$$ii$. વિસિનલ ડાયહેલાઇડ
$C$. $C_6H_5-CHCl_2$$iii$. આલ્કાઇલીડીન હેલાઇડ
$D$. $C_6H_5-CHCl-CH_2Cl$$iv$. આલ્કાઇલીન ડાયહેલાઇડ

નીચેનામાંથી કયું બેન્ઝિલિક હેલાઇડ નથી?

કાર્બનિક હેલાઇડ સંયોજનોમાં,હેલોજન સાથે જોડાયેલો કાર્બન પરમાણુ $sp^2$ સંકરણ ધરાવતો હોય તેવા સંયોજનોના પ્રકાર કયા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo