આકૃતિમાં દર્શાવેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $1-$ક્લોરો$-1-$ઓક્સો$-2,3-$ડાયમિથાઈલપેન્ટેન
  • B
    $2-$ઈથાઈલ$-3-$મિથાઈલબ્યુટેનોઈલ ક્લોરાઈડ
  • C
    $2,3-$ડાયમિથાઈલપેન્ટેનોઈલ ક્લોરાઈડ
  • D
    $3,4-$ડાયમિથાઈલપેન્ટેનોઈલ ક્લોરાઈડ

Explore More

Similar Questions

આપેલ સંયોજન માટે $IUPAC$ નામ શું છે?

નીચેના ક્રિયાશીલ સમૂહો માટે પૂર્વગ અને પ્રત્યય લખો:
$(i)$ $-COCl$
$(ii)$ $-CONH_2$
$(iii)$ $-COOR$
$(iv)$ $-CHO$
$(v)$ $-COOH$
$(vi)$ $-COX$
$(vii)$ $-CO-$
$(viii)$ $-C \equiv N$
$(ix)$ $-COO^-$

Difficult
View Solution

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$CH \equiv C-CH=CH_2$ સૂત્ર ધરાવતા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$C_6H_5CH=CHCOOH$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo