પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના મૂલ્ય કરતા અડધું છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R = 4000 \ mile$ હોય,તો ઊંચાઈ $h$ આશરે ......... $mile$ હશે.

  • A
    $1200$
  • B
    $2000$
  • C
    $1600$
  • D
    $4000$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગ કેટલો હશે? જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને $g$ એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ છે.

પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઈએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગ માટેનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

ગુરુત્વાકર્ષણ બળ ક્યાં સૌથી ઓછું હોય છે?

જો પૃથ્વીનું દળ એક ગ્રહના દળ કરતાં $80$ ગણું હોય અને તેનો વ્યાસ ગ્રહના વ્યાસ કરતાં બમણો હોય,અને પૃથ્વી પર $g$ નું મૂલ્ય $9.8 \ m/s^2$ હોય,તો તે ગ્રહ પર $g$ નું મૂલ્ય ........ $m/s^2$ થશે.

પૃથ્વી પર ફેંકવામાં આવેલ પદાર્થ $90\,m$ ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો તે જ પદાર્થને પૃથ્વીના દળ કરતાં $\frac{1}{10}$ ગણું દળ અને ત્રિજ્યા કરતાં $\frac{1}{3}$ ગણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ફેંકવામાં આવે,તો તે ....... $m$ ઊંચાઈ પ્રાપ્ત કરશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo