એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $0$ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક:

  • A
    તાપમાન વધવાથી વધે છે
  • B
    તાપમાન વધવાથી ઘટે છે
  • C
    તાપમાન ઘટવાથી ઘટે છે
  • D
    તાપમાનથી લગભગ સ્વતંત્ર છે

Explore More

Similar Questions

પ્રક્રિયા દરના અથડામણ સિદ્ધાંત (collision theory) મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પ્રક્રિયા $A \to B$ માટે $K_1 = 10^8 \, e^{-6000/8.34T}$ અને પ્રક્રિયા $P \to Q$ માટે $K_2 = 10^{10} \, e^{-8000/8.34T}$ છે. કયા તાપમાન $T$ પર $K_1 = K_2$ થશે ($K$ માં)?

$25\,^{\circ}C$ તાપમાને એક પ્રથમ ક્રમની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $30\,kJ/mol$ છે. ઉદ્દીપકની હાજરીમાં તે જ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $25\,^{\circ}C$ તાપમાને $24\,kJ/mol$ થાય છે. તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો દર મૂળ દર કરતા કેટલા ગણો થશે?

Difficult
View Solution

$CH_{3}CH_{2}CH_{2}I + OH^{-} \rightarrow CH_{3}CH_{2}CH_{2}OH + I^{-}$ પ્રક્રિયા માટે,$27^{\circ}C$ $(300 \ K)$ તાપમાને વેગ અચળાંક $1.84 \ (mol \ L^{-1})^{-1} \ min^{-1}$ અને $327 \ K$ તાપમાને વેગ અચળાંક $38.84 \ (mol \ L^{-1})^{-1} \ min^{-1}$ છે. સક્રિયકરણ ઊર્જા $(E_{a})$ $cal \ mol^{-1}$ માં શોધો.

$300 \ K$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $0.58 \ s^{-1}$ અને $290 \ K$ તાપમાને $0.026 \ s^{-1}$ છે. સક્રિયકરણ ઉર્જા $(E_a)$ કેટલી હશે? $(R=8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo