$Cr^{3+}$ ક્ષારના દ્રાવણમાં મંદ $NaOH$ ઉમેરતા શું મળે છે?

  • A
    $[Cr(OH)_{4}]^{-}$ નું દ્રાવણ
  • B
    $Cr_{2}O_{3} \cdot nH_{2}O$ ના અવક્ષેપ
  • C
    $[Cr(OH)_{6}]^{3-}$ ના અવક્ષેપ
  • D
    $Cr(OH)_{3}$ ના અવક્ષેપ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઉભયગુણી (amphoteric) નથી?

નીચેનામાંથી કયું સંયોજન ઠંડા અને મંદ $HNO_3$ સાથે પ્રક્રિયા કરતું નથી?

$AgF_2$ સંયોજન અસ્થાયી છે. જોકે,જો તે બને તો તે ખૂબ જ પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. શા માટે?

$Cu^{2+}(aq.) + X^{-}(aq.) \xrightarrow{R.T.} CuX \downarrow + X_2$
$X$ શું ન હોઈ શકે?

$Cr, Mn, Fe$ અને $Co$ તત્વો માટે $E^o\,M^{2+} | M$ ના ઋણ મૂલ્યોનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo