ઊંચા તાપમાનવાળા તળાવોમાં જોવા મળતી લીલ કેટલા તાપમાન સુધી પ્રકાશસંશ્લેષણ કરવા માટે સક્ષમ છે ($^\circ C$ માં)?

  • A
    $30$
  • B
    $75$
  • C
    $90$
  • D
    $100$

Explore More

Similar Questions

મહત્તમ સૌર ઊર્જા કોના દ્વારા પકડવામાં (trapped) આવે છે?

$A-$ $C_3$ અને $C_4$ વનસ્પતિઓ $CO_2$ ની સાંદ્રતા પ્રત્યે અલગ-અલગ પ્રતિભાવ આપે છે.
$R -$ વાતાવરણમાં $CO_2$ ની સાંદ્રતા $0.03$ થી $0.04$ ટકાની વચ્ચે છે. સાંદ્રતામાં $0.05$ ટકા સુધીનો વધારો $CO_2$ ના સ્થાપન દરમાં વધારો કરી શકે છે.

વળતર બિંદુ (Compensation point) ક્યારે વિકસે છે?

વાતાવરણમાં $CO_2$ ની સાંદ્રતા $...............$ છે અને જો $CO_2$ ની સાંદ્રતામાં $\ldots \ldots \ldots$ સુધી વધારો કરવામાં આવે,તો તે $CO_2$ ના સ્થાપન દરમાં વધારો કરી શકે છે.

જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ $300 \, ppm$ જેટલું ઊંચું હોય,તો વનસ્પતિઓ પર તેની શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo