તાંબુ અને $Zn$ ધરાવતી મિશ્રધાતુ $x$ છે અને તાંબુ અને $Ni$ ધરાવતી મિશ્રધાતુ $y$ છે. તો અનુક્રમે $x$ અને $y$ શું છે?

  • A
    પિત્તળ,કાંસું
  • B
    કાંસું,'સિલ્વર' $UK$ સિક્કો
  • C
    જર્મન સિલ્વર,કાંસું
  • D
    પિત્તળ,'સિલ્વર' $UK$ સિક્કો

Explore More

Similar Questions

કયા ઓક્સોએનાયનમાં મધ્યસ્થ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા આવર્ત કોષ્ટકમાં તેના સમૂહ ક્રમાંક જેટલી જ છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે :-

ખનિજો હેમેટાઇટ અને મેગ્નેટાઇટમાં ધાતુના ઓક્સિડેશન આંક અનુક્રમે છે

જ્યારે $MnO_2$ ને $KOH$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે એક રંગીન સંયોજન બને છે. તે નીપજ અને તેનો રંગ કયો છે?

$CrO$,$Cr_2O_3$,અને $CrO_3$ પૈકી,બેઝિક અને એમ્ફોટેરિક ઓક્સાઈડના સ્પિન-ઓન્લી મેગ્નેટિક મોમેન્ટના મૂલ્યોનો સરવાળો . . . . . . . . $10^{-2} \ BM$ (નજીકનો પૂર્ણાંક) છે.
($Cr$ નો પરમાણુ ક્રમાંક $24$ આપેલ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo