બ્રોમિન અને આલ્કલી દ્વારા એમાઈડમાંથી બનતા એમાઈન પાસે હોય છે

  • A
    એમાઈડ જેટલા જ $C$ પરમાણુઓની સંખ્યા
  • B
    એમાઈડ કરતા એક $C$ પરમાણુ ઓછો
  • C
    એમાઈડ કરતા એક $C$ પરમાણુ વધારે
  • D
    એમાઈડ કરતા બે $C$ પરમાણુ વધારે

Explore More

Similar Questions

$p$-ટોલ્યુડીનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલીક $KOH$ સાથેની પ્રક્રિયાથી શું બને છે?

Difficult
View Solution

વિધાન: એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી.
કારણ: એનિલિનનો $-NH_2$ સમૂહ $AlCl_3$ (લુઈસ એસિડ) સાથે પ્રક્રિયા કરીને એસિડ-બેઝ પ્રક્રિયા આપે છે.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ ને ઓળખો:

એસિડિક $KMnO_4$ સાથેની પ્રક્રિયામાં ઉકળતા ઇથાઇલએમાઇન શું આપે છે?

$C_{6}H_{5}NO_{2}$ $\xrightarrow{Sn+HCl} A$ $\xrightarrow{C_{6}H_{5}N_{2}^{\oplus}Cl^{\ominus}} P$
(પીળા રંગનું સંયોજન)
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો,નીપજ "$P$" શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo