હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને આલ્કલીમાં અદ્રાવ્ય નીપજ આપતું એમાઈન કયું છે?

  • A
    $(CH_3)_2CH-NH-CH(CH_3)_2$
  • B
    $(CH_3CH_2)_3N$
  • C
    $CH_3-C(CH_3)(NH_2)-CH_2-CH_2-CH_3$
  • D
    $CH_3-C(CH_3)_2-CH(CH_3)-NH_2$

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (કસોટી)List-$II$ (લાક્ષણિક સમૂહ)
$A.$ કાર્બાઈલએમાઈન કસોટી$I.$ ફિનોલ
$B.$ બેયરની કસોટી$II.$ એસિટોન
$C.$ આયોડોફોર્મ કસોટી$III.$ ઈથિલીન
$D.$ થેલીન ડાય કસોટી$IV.$ એનિલિન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સાયક્લોહેક્સાઈલએમાઈન અને એનિલિનને શેના દ્વારા અલગ પાડી શકાય છે?

હિન્સબર્ગ પ્રક્રિયક એટલે શું?

એરોમેટિક સંયોજન $A$ ની પ્રક્રિયા $Zn/NH_4Cl$ સાથે કરવામાં આવે છે અને ત્યારબાદ તેના ગાળણને એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં ઉમેરતા કાળા અવક્ષેપ મળે છે. તો સંયોજન $A$ કયો સમૂહ ધરાવે છે?

નીચેનામાંથી કયું સંયોજન $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા આપતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo