ક્યુપ્રિક ક્લોરાઇડના દ્રાવણમાં $500 \ mA$ નો વિદ્યુતપ્રવાહ $20 \ min$ સુધી પસાર કરતા કેથોડ પર જમા થતા કોપર ધાતુનું પ્રમાણ ............ $g$ છે.

  • A
    $0.394$
  • B
    $0.098$
  • C
    $0.197$
  • D
    $0.033$

Explore More

Similar Questions

$Cu$ ની ઘનતા $8.94 \, g \, cm^{-3}$ છે. જો $Cu$ નું પરમાણ્વીય દળ $63.5$ હોય,તો $CuSO_4$ ના દ્રાવણનો ઉપયોગ કરીને $10 \, cm \times 10 \, cm$ ના ક્ષેત્રફળ પર $10^{-2} \, cm$ જાડાઈનું પડ ચડાવવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો ................. $C$ થશે.

$11.5 \ g$ સોડિયમને મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતભાર ..... છે.

$1$ તુલ્યભાર પદાર્થના જમા થવા માટે કેટલો વિદ્યુતભાર જરૂરી છે?

$AgNO_3$ ના દ્રાવણમાંથી $200 \ s$ માટે $7.5 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. જો પ્રાયોગિક રીતે $1.08 \ g$ $Ag$ મળે,તો કોષની કાર્યક્ષમતા (cell capacity) ગણો. $[Ag = 108 \ u]$

ફ્યુઝ્ડ $NaCl$ ના વિદ્યુતવિભાજન દરમિયાન $1 \ A$ પ્રવાહ $965 \ s$ માટે પસાર કરવાથી $STP$ એ કેટલા કદનો ક્લોરિન વાયુ (મોલર દળ $71 \ g \ mol^{-1}$) ઉત્પન્ન થશે ($L$ માં)? ($STP$ એ,$V_m = 22.4 \ dm^3 \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo