એક કણના કંપનનો કંપવિસ્તાર $a_m = a_0 / (a\omega^2 - b\omega + c)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a_0$,$a$,$b$ અને $c$ ધન અચળાંકો છે. એકલ અનુનાદિત આવૃત્તિ (single resonant frequency) માટેની શરત શું છે?

  • A
    $b^2 = 4ac$
  • B
    $b^2 > 4ac$
  • C
    $b^2 = 5ac$
  • D
    $b^2 = 7ac$

Explore More

Similar Questions

લસિકાનું કાર્ય શું છે?

પરિપથમાં પ્રવાહ $i$ કેટલો હશે?

જ્યારે $11 \ \Omega$ નો અવરોધ એક વિદ્યુત કોષ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ $0.5 \ A$ છે. તેના બદલે,જ્યારે $5 \ \Omega$ નો અવરોધ તે જ વિદ્યુત કોષ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે પ્રવાહમાં $0.4 \ A$ નો વધારો થાય છે. કોષનો આંતરિક અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

બિંદુ $(1,4)$ માંથી પરવલય $y^2=4x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધો.

જો $\vec{u}, \vec{v},$ અને $\vec{w}$ ત્રણ અસમતલીય સદિશો હોય,તો $(\vec{u} + \vec{v} - \vec{w}) \cdot ((\vec{u} - \vec{v}) \times (\vec{v} - \vec{w})) = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo