લંબગત તરંગમાં કણનો વેગ અને તરંગના વેગ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે?

  • A
    શૂન્ય
  • B
    $\pi / 4$
  • C
    $\pi / 2$
  • D
    $\pi$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા તરંગો શૂન્યાવકાશમાં મુસાફરી કરી શકતા નથી?

ઘન પદાર્થોમાં લંબગત અને સંગત તરંગોનું પ્રસરણ થાય છે,જ્યારે હવામાં માત્ર સંગત તરંગોનું પ્રસરણ થાય છે. આ વિધાન સમજાવો.

યાંત્રિક તરંગો એટલે શું? તેના ઉદાહરણો આપો.

ઘન પદાર્થોમાંથી પ્રસરણ પામી શકે તેવા તરંગોનો પ્રકાર કયો છે?

લંબગત તરંગમાં,માધ્યમના કણો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo