પ્રિઝમની વક્રીભવન સપાટી પર પ્રકાશના કિરણ માટે આપાતકોણ $45^o$ છે. પ્રિઝમનો કોણ $60^o$ છે. જો કિરણ પ્રિઝમમાંથી લઘુત્તમ વિચલન અનુભવે,તો લઘુત્તમ વિચલન કોણ અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલો હશે?

  • A
    $30^o, \sqrt{2}$
  • B
    $45^o, \sqrt{2}$
  • C
    $30^o, \frac{1}{\sqrt{2}}$
  • D
    $45^o, \frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

$1.54$ વક્રીભવનાંક ધરાવતા કાચના $4^o$ ખૂણાવાળા પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા બીજા પાતળા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે જેથી કોઈ વિચલન ન થાય. પ્રિઝમ $P_2$ નો ખૂણો .....$^o$ છે.

Difficult
View Solution

$30^{\circ}$ ના પ્રિઝમ કોણ અને $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થાય છે. કિરણનું વિચલન કોણ.....$^{\circ}$ છે.

Difficult
View Solution

પ્રિઝમને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં મૂકવાથી,વર્ણપટની છબીઓ:

$60^\circ$ પ્રિઝમ કોણ અને $\mu = \sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે ન્યૂનત્તમ વિચલન કોણ .......... $^\circ$ છે.

Difficult
View Solution

જો સમબાજુ પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના કોણ જેટલો હોય, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo