સદિશ $\vec{A} = 2\hat{i} + 3\hat{j}$ દ્વારા $x$-અક્ષ અને $y$-અક્ષ સાથે બનતા ખૂણાઓ અનુક્રમે કયા છે?

  • A
    $\tan^{-1}(2/\sqrt{13}), \tan^{-1}(3/\sqrt{13})$
  • B
    $\cos^{-1}(2/\sqrt{13}), \cos^{-1}(3/\sqrt{13})$
  • C
    $\cos^{-1}(1/\sqrt{2}), \cos^{-1}(1/\sqrt{3})$
  • D
    $\sin^{-1}(1/\sqrt{6}), \sin^{-1}(1/2\sqrt{3})$

Explore More

Similar Questions

આ બળો $\overrightarrow{OP}, \overrightarrow{OQ}, \overrightarrow{OR}, \overrightarrow{OS}$ અને $\overrightarrow{OT}$ નું પરિણામી બળ આશરે $\ldots \ldots \text{N}$ છે.
[$\sqrt{3}=1.7, \sqrt{2}=1.4$ લો. $x, y$ અક્ષો પરના એકમ સદિશો અનુક્રમે $\hat{i}$ અને $\hat{j}$ આપેલ છે.]

સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે એક બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40 \ N$ હોય,તો શિરોલંબ ઘટક ...... $N$ થાય છે.

કોઈપણ દિશામાં રહેલા સદિશને હંમેશા બે (અથવા ત્રણ) વડે બદલી શકાય છે

$\text{XY-સમતલમાં કેન્દ્ર પર રાખેલ એક પદાર્થ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ સમતલીય બળો લાગે છે. પદાર્થ પરનું પરિણામી બળ શોધો。}$

$x-y$ સમતલમાં એક સદિશ $y$-અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. સદિશના $y$-ઘટકનું મૂલ્ય $2 \sqrt{3}$ છે. તો સદિશના $x$-ઘટકનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo