સદિશ $\vec{A} = 3\hat{i} + 6\hat{j} + 2\hat{k}$ એ યામ અક્ષો સાથે બનાવેલા ખૂણાઓ કયા છે?

  • A
    $\cos^{-1} \frac{3}{7}, \cos^{-1} \frac{6}{7}, \text{ અને } \cos^{-1} \frac{2}{7}$
  • B
    $\cos^{-1} \frac{4}{7}, \cos^{-1} \frac{5}{7}, \text{ અને } \cos^{-1} \frac{3}{7}$
  • C
    $\cos^{-1} \frac{3}{7}, \cos^{-1} \frac{4}{7}, \text{ અને } \cos^{-1} \frac{1}{7}$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$xy$-સમતલમાં એક સદિશનો $x$-ઘટક $4 \,m$ અને $y$-ઘટક $10 \,m$ છે. તેને $xy$-સમતલમાં એવી રીતે ફેરવવામાં આવે છે કે તેનો $x$-ઘટક બમણો થાય છે. તો તેનો નવો $y$-ઘટક (આશરે) કેટલો હશે ($\,m$ માં)?

$5\, N$ નું બળ એક કણ પર શિરોલંબ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતી દિશામાં લાગે છે. તેનો શિરોલંબ ઘટક .......$N$ છે.

$5 \ N$ નું બળ એક કણ પર શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી દિશામાં લાગે છે. તેનો શિરોલંબ ઘટક $......... \ N$ થશે.

એક વિમાન ઉડાન ભરતી વખતે રન-વે સાથે $60^o$ ના ખૂણે $500 \,m$ અંતર કાપે છે. વિમાન દ્વારા સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં કપાયેલું અંતર શોધો.

જો સદિશ $\overrightarrow{p}$ નું માન $25 \text{ units}$ હોય અને તેનો $y$-ઘટક $7 \text{ units}$ હોય, તો તેનો $x$-ઘટક કેટલો થાય ($\text{ units}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo