નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ બેઝિક છે?

  • A
    $HOCl$
  • B
    $NaHSO_4$
  • C
    $NH_4NO_3$
  • D
    $NaOCl$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયા ક્ષારને પાણીમાં ઓગાળતા $pH$ નું મૂલ્ય $7$ કરતા ઓછું મળે છે?

નીચેનામાંથી કયા ક્ષારને પાણીમાં ઓગાળતા તેનું જળવિભાજન (hydrolysis) થશે?

નીચેના પૈકી કયું $0.1 \ M$ જલીય દ્રાવણ બેઝિક હશે?

નીચેનામાંથી કોના જલીય દ્રાવણની $pH$ સૌથી વધુ હશે?

નીચેનામાંથી કયું ક્ષાર તેના જલીય દ્રાવણમાં લાલ લિટમસને ભૂરું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo