$55.3 \ m$ લંબાઈ અને $25 \ m$ પહોળાઈ ધરાવતા લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ ($m^{2}$ માં),યોગ્ય સાર્થક અંકો માટે રાઉન્ડ ઓફ કર્યા પછી કેટલું થાય?

  • A
    $1382$
  • B
    $1382.5$
  • C
    $14 \times 10^{2}$
  • D
    $138 \times 10^{1}$

Explore More

Similar Questions

એક ગોળાનું કદ $1.76 \ cm^3$ છે. આવા $25$ ગોળાનું કુલ કદ સાર્થક અંકોને ધ્યાનમાં લેતા ...... $cm^3$ થશે.

માપેલ મૂલ્ય $4.700 \,m$ માં સાર્થક અંકોની સંખ્યા ....... $m$ મૂલ્યમાં રહેલા સાર્થક અંકોની સંખ્યા જેટલી જ છે.

રાશિ $0.00005041 \ J$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

એક સમઘનની બાજુની લંબાઈ $1.2 \times 10^{-2} \ m$ છે. યોગ્ય સાર્થક અંકો સુધી તેનું કદ કેટલું થાય?

$0.079000 \ m$ લંબાઈના માપનમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo