એક લંબઘન પેટીની ત્રણ પાસપાસેની બાજુઓનું ક્ષેત્રફળ અનુક્રમે $p, q$ અને $r$ ચોરસ $cm$ છે. તો તે પેટીનું ઘનફળ કેટલું થાય?

  • A
    $(p+q+r) \, cm^3$
  • B
    $\sqrt{pqr} \, cm^3$
  • C
    $(pqr)^{1/3} \, cm^3$
  • D
    $pqr \, cm^3$

Explore More

Similar Questions

એક શંકુના દ્રવ્યને સમાન ત્રિજ્યા ધરાવતા નળાકારના આકારમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો નળાકારની ઊંચાઈ $5\, cm$ હોય,તો શંકુની ઊંચાઈ........$cm$ થાય.

$22 \, m$ લાંબા અને $14 \, m$ પહોળા ખેતરમાં $3 \, m$ લાંબી,$2 \, m$ પહોળી અને $1.5 \, m$ ઊંડી ટાંકી ખોદવામાં આવે છે. જો ખોદવામાં આવેલી માટીને ખેતરમાં સમાન રીતે ફેલાવવામાં આવે,તો ખેતરની સપાટી આશરે કેટલા ($cm$ માં) ઊંચી આવશે?

$250\, cm \times 12.5\, cm \times 7.5\, cm$ માપની કેટલી ઈંટો વડે $5\, m$ લાંબી,$3\, m$ ઊંચી અને $20\, cm$ જાડી દીવાલ બનાવી શકાય?

એક સર્કસનો તંબુ $3\, m$ ની ઊંચાઈ સુધી નળાકાર છે અને તેની ઉપર શંકુ આકારનો છે. જો તેનો વ્યાસ $105\, m$ હોય અને શંકુ આકારના ભાગની તિર્યક ઊંચાઈ $53\, m$ હોય,તો તંબુ બનાવવા માટે જરૂરી $5\, m$ પહોળા કેનવાસની લંબાઈ શોધો. ($m$ માં)

Difficult
View Solution

એક શંકુ આકારના વર્તુળાકાર તંબુની ઊંચાઈ $9 \, m$ છે અને તેના વર્તુળાકાર પાયાનો પરિઘ $44 \, m$ છે. તંબુમાં કેટલી હવા સમાઈ શકે? ($m^3$ માં) ($\pi = \frac{22}{7}$ નો ઉપયોગ કરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo