સિલિકોનનો પરમાણુ ક્રમાંક $14$ છે. તેની ધરાસ્થિતિમાં ઇલેક્ટ્રોન રચના શું છે?

  • A
    $1 s^{2} 2 s^{2} 2 p^{6} 3 s^{1} 3 p^{3}$
  • B
    $1 s^{2} 2 s^{2} 2 p^{2} 2 p^{8} 3 s^{2}$
  • C
    $1 s^{2} 2 s^{2} 2 p^{6} 3 s^{2} 3 p^{2}$
  • D
    $1 s^{2} 2 s^{2} 2 p^{2} 2 s^{4}$

Explore More

Similar Questions

$Si$ નો એનર્જી બેન્ડ ગેપ ........ $eV$ છે.

નીચેની આકૃતિમાં ત્રણ અલગ-અલગ અર્ધવાહકો માટે બેન્ડ ડાયાગ્રામ દર્શાવેલ છે. ડાબેથી જમણે શરૂ કરીને,તેઓ કયા પ્રકારના અર્ધવાહકોનું પ્રતિનિધિત્વ કરે છે તે ઓળખો.

સોડિયમ બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ પેકિંગ ધરાવે છે. જો બે નજીકના પરમાણુઓ વચ્ચેનું અંતર $3.7 \mathring{A}$ હોય,તો તેનો લેટીસ પેરામીટર .....$\mathring{A}$ છે.

અર્ધવાહકની અવરોધકતા $........$ પર આધારિત છે.

તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનથી $40 \ K$ સુધી ઠંડા કરવામાં આવે છે. તો . . . . . . નો અવરોધ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo