સમૂહમાં નીચે તરફ જતાં પરમાણુ ત્રિજ્યા વધે છે તેનું કારણ...

  • A
    અસરકારક કેન્દ્રીય વિજભાર વધે છે.
  • B
    પરમાણુ દળમાં વધારો થાય છે.
  • C
    ઉમેરાતા ઈલેક્ટ્રોન્સ નવા શક્તિ સ્તરમાં ગોઠવાય છે.
  • D
    પરમાણુક્રમાંક વધે છે.

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકમાં મુખ્ય પેટા-સમૂહમાં નીચે તરફ જતાં (ઉદાહરણ તરીકે $IA$ માં $Li$ થી $Cs$ અથવા $IIA$ માં $Be$ થી $Ra$),પરમાણુ ત્રિજ્યામાં ફેરફારનો અપેક્ષિત ટ્રેન્ડ શું છે?

નીચેનાને ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો: $S^{2-}, P^{3-}, Cl^{-}, Ca^{2+}, Ar, K^{+}$

નીચેનામાંથી કયા આયનની આયનિક ત્રિજ્યા સૌથી મોટી છે?

નીચેનાને આયનીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો: $O^{2-}, Na^{+}, F^{-}, Mg^{2+}$

પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનો અર્થ શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo