$NTP$ પર હાઇડ્રોજન વાયુના અણુની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી હશે? [બોલ્ટ્ઝમેન અચળાંક $k_B = 1.38 \times 10^{-23} \text{ J/K}$]

  • A
    $0.186 \times 10^{-20} \text{ J}$
  • B
    $0.372 \times 10^{-20} \text{ J}$
  • C
    $0.56 \times 10^{-20} \text{ J}$
  • D
    $5.6 \times 10^{-20} \text{ J}$

Explore More

Similar Questions

એક વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. વાયુના તમામ અણુઓની કુલ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી થાય?

થર્મલ ન્યુટ્રોનની સરેરાશ ગતિઊર્જા આશરે કેટલી હોય છે? (બોલ્ટ્ઝમેન અચળાંક $K_B = 8 \times 10^{-5} \text{ eV/K}$ અને ઓરડાનું તાપમાન $T \approx 300 \text{ K}$)

કયા તાપમાને ($^\circ C$ માં) કોઈપણ વાયુની સરેરાશ આણ્વિય ગતિ ઊર્જા $20^\circ C$ તાપમાન કરતાં બમણી થાય છે?

વાયુના દબાણ $(P)$,કદ $(V)$ અને સરેરાશ ગતિઊર્જા $(E)$ વચ્ચેનો સંબંધ શું છે?

વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા શેના દ્વારા જાણી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo