$NO_3^- \rightarrow$ મુક્ત $N_2$ માં રૂપાંતર કરતા બેક્ટેરિયાને શું કહેવામાં આવે છે?

  • A
    નાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા
  • B
    એમોનિફાઈંગ બેક્ટેરિયા
  • C
    ડીનાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ આકૃતિ $N_{2}$-ચક્રને યોગ્ય રીતે દર્શાવે છે?

નાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરે છે?

નાઈટ્રોજન વાયુનું એમોનિયામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને $P$ કહે છે,અને વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં આવેલા કાર્બનિક નાઈટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયાને $Q$ કહે છે.

જમીનમાં નાઈટ્રીકરણની પ્રક્રિયામાં મર્યાદિત પરિબળ કયું છે?

નાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo