જ્યારે આપણે પાયોનિયર (અગ્રગામી) થી ક્લાઈમેક્સ (ચરમ) અવસ્થા તરફ જઈએ છીએ ત્યારે જૈવવિવિધતા વધે છે. તેનું કારણ શું હોઈ શકે?

  • A
    જાતિઓ અને સજીવોની સંખ્યામાં વધારો.
  • B
    સમુદાયો વધુ જટિલ અને સ્થિર બને છે.
  • C
    નિક વિશિષ્ટતામાં વધારો.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

કોઈ પ્રદેશમાં હાજર રહેલી જાતિઓની વિવિધતા અને તેમની સાપેક્ષ વિપુલતાના માપને શું કહેવામાં આવે છે?

આપેલા વિધાનોના આધારે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન-$I$: પશ્ચિમ ઘાટ રણ ઓફ કચ્છ કરતા વધુ નિવસનતંત્ર વિવિધતા દર્શાવે છે.
વિધાન-$II$: લદ્દાખ પણ ઉચ્ચ સ્તરની નિવસનતંત્ર વિવિધતા દર્શાવે છે.

રિવેટ પોપર હાઇપોથિસિસ (Rivet popper hypothesis) કોણે આપી હતી?

Difficult
View Solution

$Biodiversity$ (જૈવ-વિવિધતા) શબ્દ $........$ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યો હતો.

ભારતમાં નીચેનામાંથી કોની આનુવંશિક વિવિધતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo