$A$ ક્ષેપક દ્વારા પમ્પ કરવામાં આવેલ રુધિર $B$ ધમનીમાં પ્રવેશે છે,જ્યારે $C$ ક્ષેપક રુધિરને $D$ માં પમ્પ કરે છે. $A, B, C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$જમણું,$B-$ફુપ્ફુસીય,$C-$ડાબું,$D-$મહાધમની
  • B
    $A-$ડાબું,$B-$ફુપ્ફુસીય,$C-$જમણું,$D-$મહાધમની
  • C
    $A-$ડાબું,$B-$ફુપ્ફુસીય,$C-$જમણું,$D-$મહાશિરા
  • D
    $A-$જમણું,$B-$ફુપ્ફુસીય,$C-$ડાબું,$D-$મહાશિરા

Explore More

Similar Questions

માનવ હૃદયની દીવાલ ....... ને કારણે જાડી હોય છે.

હૃદયનો '$dub$' અવાજ કયા વાલ્વના બંધ થવાથી ઉત્પન્ન થાય છે?

$A$: એન્ડોકાર્ડિયમ હૃદયની અંદરની બાજુએ લીસું પડ પૂરું પાડે છે અને હૃદયના વાલ્વને આવરે છે.
$R$: એન્ડોકાર્ડિયમ હૃદય સાથે જોડાયેલી મોટી રક્તવાહિનીઓ અને બાકીના રુધિરાભિસરણ તંત્રના એન્ડોથેલિયલ અસ્તર સાથે સતત જોડાયેલું હોય છે.

માઈટ્રલ વાલ્વ અને ટ્રાયકસપિડ વાલ્વ પેપિલરી સ્નાયુઓ સાથે . . . . . . દ્વારા જોડાયેલા હોય છે.

ત્રિદલ વાલ્વ (tricuspid valve) ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo