ફેફસાંમાંથી ફુપ્ફુસીય શિરા (pulmonary vein) દ્વારા હૃદયમાં પાછું આવતું રુધિર શેમાં વધુ હોય છે?

  • A
    રુધિરના પ્રતિ $ml$ દીઠ $RBC$
  • B
    રુધિરના પ્રતિ $ml$ દીઠ હિમોગ્લોબિન
  • C
    રુધિરના પ્રતિ $ml$ દીઠ ઓક્સિજન
  • D
    રુધિરના પ્રતિ $ml$ દીઠ પોષકતત્વો

Explore More

Similar Questions

ખુલ્લા રુધિરાભિસરણ તંત્રમાં:

ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણતંત્રમાં રુધિર શરીરમાં ક્યાં વહે છે?

આપેલ આકૃતિમાં કયો મૂળાક્ષર પૃષ્ઠ મહાધમની (dorsal aorta) દર્શાવે છે?

નીચેનામાંથી કયું વિધાન બંધ પરિવહનતંત્ર માટે અસંગત છે?

દ્વિ-પરિવહન હૃદય (Double circulatory heart) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo