સસ્તન પ્રાણીઓના રુધિરાભિસરણ તંત્રને બેવડું રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે કારણ કે

  • A
    શિરાઓનો એક સમૂહ ઓક્સિજનયુક્ત રુધિર અને બીજો સમૂહ ઓક્સિજનવિહીન રુધિરનું વહન કરે છે.
  • B
    ઓક્સિજનયુક્ત રુધિર એક સંપૂર્ણ ચક્રમાં હૃદયમાંથી બે વાર પસાર થાય છે.
  • C
    દૈહિક અને ફુપ્ફુસીય પરિભ્રમણ સંપૂર્ણપણે અલગ છે.
  • D
    રુધિર શરીરના દરેક સંપૂર્ણ ચક્રમાં હૃદયમાંથી બે વાર પસાર થાય છે.

Explore More

Similar Questions

ખુલ્લા અને બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્ર વચ્ચેનો તફાવત લખો.

દૈહિક પરિવહન (Systemic circulation) માટે નીચેનામાંથી કયો માર્ગ સાચો છે?

પરિવહન તંત્રમાં યકૃત નિવાહિકા તંત્ર (hepatic portal system) નું મહત્વ શું છે?

આકૃતિ મનુષ્યમાં રુધિરાભિસરણ દર્શાવે છે જેમાં $A$ થી $D$ લેબલ આપેલા છે. લેબલની સાચી ઓળખ અને તે ભાગના કાર્યો દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

મનુષ્યમાં કેવા પ્રકારનું પરિવહનતંત્ર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo