$Funaria$ નું શરીર કેવું હોય છે?

  • A
    સરળ રોઝેટ થેલસ
  • B
    મૂળ,મધ્ય અક્ષ અને પર્ણોમાં વિભેદિત
  • C
    રાઈઝોઈડ્સ (મૂલાંગો),પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

દ્વિભાજી (Dichotomous) શાખાઓ શેમાં જોવા મળે છે?

$......$ માં બીજાણુઓ પ્રતંતુ (protonema) નું નિર્માણ કરતા નથી,પરંતુ પ્રત્યક્ષ રીતે ચપટા શાખિત સુકાય (thallus) તરીકે વૃદ્ધિ પામે છે.

કયો વનસ્પતિસમૂહ વાહકપેશીઓ ધરાવતો નથી?

$Funaria$ ના પુજન્યુ (antherozoids) કેવા હોય છે?

મોસ (લાઈકેન સાથે) ખૂબ જ પારિસ્થિતિક મહત્વ ધરાવે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo