$15 \ g$ ઈથરમાં $0.11 \ g$ પદાર્થના દ્રાવણનું ઉત્કલનબિંદુ શુદ્ધ ઈથર કરતા $0.1 \ ^\circ C$ વધારે જોવા મળ્યું હતું. પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે? $(K_b = 2.16 \ K \ kg \ mol^{-1})$

  • A
    $148$
  • B
    $158$
  • C
    $168$
  • D
    $178$

Explore More

Similar Questions

$15.84 \ g$ ઇથરમાં $0.1050 \ g$ પદાર્થ ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઉત્કલનબિંદુ શુદ્ધ ઇથર કરતાં $1 \ ^\circ C$ વધારે છે. તો પદાર્થનો અણુભાર કેટલો થશે? [આપેલ છે: ઇથર માટે મોલલ ઉન્નયન અચળાંક પ્રતિ $100 \ g = 21.6$]

$3 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200 \ mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનું ઉત્કલનબિંદુ $100.52 \ ^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6 \ K \ kg \ mol^{-1}$ હોય, તો દ્રાવ્યનું આણ્વિય દળ ......... $g \ mol^{-1}$ થશે.

નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલનબિંદુ ઉન્નયન ન્યૂનતમ છે?

બેન્ઝીનનું ઉત્કલનબિંદુ $353.23 \, K$ છે. જ્યારે $1.80 \, g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \, g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુ વધીને $354.11 \, K$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. બેન્ઝીન માટે $K_{b} = 2.53 \, K \, kg \, mol^{-1}$ છે.

$250 \ g$ પાણીમાં $12.5 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય પદાર્થ ધરાવતું દ્રાવણ $0.52 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન દર્શાવે છે. પદાર્થનું મોલર દળ ગણો. $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$ ......... $g \ mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo