પાણીનું ઉત્કલનબિંદુ $(100\,^{\circ}C)$ વધીને $100.52\,^{\circ}C$ થાય છે,જો $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,mL$ પાણીમાં ઓગાળવામાં આવે. તો દ્રાવ્યનું આણ્વીય દળ શોધો. (પાણી માટે ${K_b} = 0.6\,K\,kg\,mol^{-1}$)

  • A
    $12.2$
  • B
    $15.4$
  • C
    $17.3$
  • D
    $20.4$

Explore More

Similar Questions

$34 \ g$ બેન્ઝીન $(C_6H_6)$ માં $2.5 \ g$ અજ્ઞાત સંયોજન ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણ શુદ્ધ બેન્ઝીન કરતા $1.38 \ ^\circ C$ ઊંચા તાપમાને ઉકળે છે. કયું પદ અજ્ઞાત સંયોજનનું મોલર દળ આપે છે? $C_6H_6$ માટે $K_b = 2.53 \ ^\circ C \ m^{-1}$ છે.

Difficult
View Solution

$50 \text{ g}$ દ્રાવ્ય '$X$' ને $150 \text{ g}$ દ્રાવક '$Y$' માં ઓગાળતા બનતું દ્રાવણ $357.27 \text{ K}$ તાપમાને ઉકળે છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે ($\text{ g/mol}$ માં)? (આપેલ છે: $K_b$ અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ અનુક્રમે $2.77 \text{ K kg/mol}$ અને $350.06 \text{ K}$ છે.)

$1 \ m$ યુરિયા દ્રાવણનું ઉત્કલનબિંદુ $K$ એકમમાં કેટલું હશે? $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$

$0.5 \ g$ એન્થ્રાસીનને $35 \ g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3 \ K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નું મૂલ્ય $3.9 \ K \ kg \ mol^{-1}$ હોય,તો એન્થ્રાસીનનું પ્રાયોગિક આણ્વીય દળ ......... $g \ mol^{-1}$ થશે.

Difficult
View Solution

જ્યારે $4 \text{ g}$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \text{ g}$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેનું ઉત્કલનબિંદુ $319.4 \text{ K}$ થાય છે, તો દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_b = 2.4 \text{ K kg mol}^{-1}$ અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ $319 \text{ K}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo