તારનું બ્રેકિંગ સ્ટ્રેસ (તોડવા માટેનું પ્રતિબળ) શેના પર આધાર રાખે છે?

  • A
    તારની લંબાઈ
  • B
    તારની ત્રિજ્યા
  • C
    તારનું દ્રવ્ય
  • D
    આડછેદનો આકાર

Explore More

Similar Questions

હૂકના નિયમની મર્યાદા લખો.

પરમાણુઓ વચ્ચેનું બળ ક્યારે આકર્ષી હોય છે? તે ક્યારે અપાકર્ષી હોય છે?

ઘન પદાર્થોમાં,આંતર-પરમાણ્વીય બળો કેવા હોય છે?

યીલ્ડ પોઈન્ટ (Yield point) એટલે શું? યીલ્ડ સ્ટ્રેન્થ (Yield strength) એટલે શું?

એક લિફ્ટ $M$ દળ ધરાવતા જાડા લોખંડના દોરડા સાથે બાંધેલી છે. લિફ્ટનો મહત્તમ પ્રવેગ $a \ m/s^2$ છે અને મહત્તમ સુરક્ષિત પ્રતિબળ $s \ N/m^2$ છે. દોરડાનો લઘુત્તમ વ્યાસ કેટલો હશે? $(g = \text{ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo