જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $6\,cm$ હોય ત્યારે તેની કેપેસિટન્સ $15\,\mu F$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર ઘટાડીને $2\,cm$ કરવામાં આવે,તો આ સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ ......$\mu F$ થશે.

  • A
    $15$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટી (કેપેસિટન્સ) શેના વધારા સાથે વધે છે?

આપેલ તંત્રમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે અને બે ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પ્લેટ $1$ અને $4$ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ (ક્ષમતા) શેના પર આધાર રાખે છે?

$3 \ F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરની પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? બે પ્લેટો વચ્ચેનું અંતર $5 \ mm$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ ક્ષેત્રફળ અને ક્રમિક અંતર $d$ ધરાવતી સાત સમાન પ્લેટો ગોઠવેલી છે. $P$ અને $Q$ વચ્ચે તંત્રનું અસરકારક કેપેસીટન્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo