મૂળના અંતઃસ્તર (endodermis) ની કેસ્પેરિયન પટ્ટીઓ (Casparian strips) શેનું મિશ્રણ ધરાવે છે?

  • A
    સેલ્યુલોઝ અને ક્યુટિન
  • B
    સેલ્યુલોઝ અને લિગ્નિન
  • C
    લિગ્નિન અને સુબેરિન
  • D
    સેલ્યુલોઝ અને સુબેરિન

Explore More

Similar Questions

એકદળી મૂળમાં બાહ્યક (Cortex) શેનું બનેલું હોય છે?

$(i)$ એકકોષીય રોમ
$(ii)$ પેસેજ કોષો સાથે અંતઃસ્તર
$(iii)$ મજ્જા$-$નાની$/$અસ્પષ્ટ
$(iv)$ અરીય વાહકપુલ
$(v)$ આદિદારૂ બહારની તરફ (Exarch)
$(vi)$ $2-4$ જલવાહક અને અન્નવાહક
ઉપરનું વર્ણન નીચેનામાંથી કોના માટે છે?

નીચેનામાંથી કયું દ્વિદળી મૂળની અંતસ્થ રચનાનું લાક્ષણિક લક્ષણ નથી?

નીચે આપેલ મૂળના અગ્રભાગની આકૃતિમાં દર્શાવેલ $A, B$ અને $C$ ને ઓળખો.

કેન્દ્રગામી (Centripetal) જલવાહક પેશી એ કોનું લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo