સંપર્ક વિધિ (contact process) દ્વારા $H_2SO_4$ ના ઉત્પાદનમાં વપરાતો ઉદ્દીપક કયો છે?

  • A
    $Al_2O_3$
  • B
    $Cr_2O_3$
  • C
    $V_2O_5$
  • D
    $MnO_2$

Explore More

Similar Questions

$H_2S$ એ $H_2Te$ કરતા ઓછું એસિડિક છે. શા માટે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: સમૂહ $16$ ના તત્વોના નીચેના હાઇડ્રાઇડ્સના ઉત્કલનબિંદુઓ આ ક્રમમાં વધે છે: $H_2O < H_2S < H_2Se < H_2Te$.
વિધાન $II$: આ હાઇડ્રાઇડ્સના ઉત્કલનબિંદુઓ મોલર દળમાં વધારા સાથે વધે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

જ્યારે કોઈ એક રંગવિહીન વાયુને બ્રોમિન જળમાંથી પસાર કરવામાં આવે ત્યારે તેનું ડીકલરાઈઝેશન (રંગવિહીન થવું) થાય છે,તો તે વાયુ કયો હશે?

સલ્ફરના નીચેનામાંથી કયા ઓક્સોએસિડમાં $S-S$ બંધ જોવા મળે છે?

સલ્ફર ટ્રાયોક્સાઇડ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo