આવૃત બીજધારી વનસ્પતિઓમાં બે નર કોષકેન્દ્રો બનાવવા માટે કયો કોષ વિભાજન પામે છે?

  • A
    વાનસ્પતિક કોષ
  • B
    જનન કોષ
  • C
    નલિકા કોષ
  • D
    પુજન્યુધાની કોષ

Explore More

Similar Questions

આકૃતિ લઘુબીજાણુધાનીની દીવાલના સ્તરો દર્શાવે છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P\quad\quad\quad\quad Q$

એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો પરાગાશય . . . . . . અને . . . . . . હોય છે.

પરાગાશયના સંવર્ધન દ્વારા એકકીય કે દ્વિતીય વનસ્પતિ ઉત્પન્ન કરી શકાય છે. નીચેનામાંથી શેમાંથી દ્વિતીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે?

આવૃત બીજધારી વનસ્પતિમાં નરજન્યુજનક એ . . . . . . દ્વારા દર્શાવવામાં આવે છે.

પરાગરજમાં જનન છિદ્રો (germ pores) એવા વિસ્તારો છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo