$[Ag(CN)_2]^-$ સંકીર્ણ પરનો વીજભાર કેટલો છે?

  • A
    $+1$
  • B
    $-1$
  • C
    $+2$
  • D
    $+3$

Explore More

Similar Questions

મોહર ક્ષાર (Mohr salt) નીચેનામાંથી કોના સમાન મોલર દ્રાવણમાંથી બનાવવામાં આવે છે?

$Co(en)_2 Cl_3$ સૂત્ર ધરાવતા ધાતુ સંકીર્ણના $3$ મોલ,વધારાના સિલ્વર નાઈટ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી $3$ મોલ સિલ્વર ક્લોરાઈડ આપે છે. સંકીર્ણમાં $Co$ ની દ્વિતીયક સંયોજકતા $.....$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

એકકેન્દ્રિય સવર્ગ સ્પિસીઝના સૂત્ર લખવા માટેના નિયમો જણાવો.

કેટલાક ક્ષારો,જોકે તેમાં બે અલગ-અલગ ધાતુના તત્વો હોય છે,છતાં દ્રાવણમાં તેમાંથી માત્ર એક માટે જ કસોટી આપે છે. આવા ક્ષારો છે:

$NH_2-NH_2$ ....... તરીકે વર્તે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo