આપેલ પરિપથમાં,સ્થાયી અવસ્થામાં $10\,\mu F$ અને $24\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $0\,\mu C, 0\,\mu C$
  • B
    $12\,\mu C, 24\,\mu C$
  • C
    $120\,\mu C, 0\,\mu C$
  • D
    $120\,\mu C, 120\,\mu C$

Explore More

Similar Questions

$C-R$ પરિપથના પ્રયોગમાં,બે સમાન કેપેસિટર,એક અવરોધ અને $6V$ વોલ્ટેજ ઉદગમનો ઉપયોગ કરવામાં આવે છે. કેપેસિટરોના સમાંતર જોડાણ માટે,વોલ્ટેજને તેના પૂર્ણ વિદ્યુતભારીત મૂલ્યના અડધા સુધી પહોંચવા માટે લાગતો સમય $10 \ s$ છે. શ્રેણી જોડાણ માટે,વોલ્ટેજને તેના પૂર્ણ વિદ્યુતભારીત મૂલ્યના અડધા સુધી પહોંચવા માટે જરૂરી સમય ...... $s$ છે.

Difficult
View Solution

$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને લાંબા સમય સુધી $200\,V$ ના અચળ $emf$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ,સ્વીચને સંપર્ક $1$ થી સંપર્ક $2$ પર ખસેડવામાં આવે છે. ત્યારબાદ $500\,\Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે ($/32\,J$ માં)?

$R-C$ ચાર્જિંગ સર્કિટમાં,તૂટક રેખા $\ln I$ વિરુદ્ધ $t$ નો આલેખ દર્શાવે છે. જો સર્કિટનો અવરોધ બમણો કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ ઘાટી રેખા $\ln I$ વિરુદ્ધ $t$ નો સાચો આલેખ દર્શાવે છે?

Difficult
View Solution

એક કેપેસિટરને $320\ V$ સુધી ચાર્જ કરીને અવરોધ સાથે જોડવામાં આવે છે. $1\ s$ પછી વોલ્ટેજ $240\ V$ હોય,તો $2\ s$ અને $3\ s$ પછી વોલ્ટેજ કેટલો થશે?

સમય $t=0$ પર,આપેલ સર્કિટમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચે $10 \ V$ ની બેટરી જોડવામાં આવે છે. જો કેપેસિટર્સ પર શરૂઆતમાં કોઈ ચાર્જ ન હોય,તો કેટલા સમય (સેકન્ડમાં) પછી તેમની વચ્ચેનો વોલ્ટેજ $4 \ V$ થશે? [$\ln 5=1.6, \ln 3=1.1$ લો]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo