એક ધાતુ $M$ ના ક્લોરાઈડનું રાસાયણિક સૂત્ર $MCl$ છે. તેના ઓક્સાઈડ,બાયકાર્બોનેટ અને સલ્ફાઈડના રાસાયણિક સૂત્રો લખો.

  • A
    ઓક્સાઈડ: $M_2O$,બાયકાર્બોનેટ: $MHCO_3$,સલ્ફાઈડ: $M_2S$
  • B
    ઓક્સાઈડ: $MO$,બાયકાર્બોનેટ: $M(HCO_3)_2$,સલ્ફાઈડ: $MS$
  • C
    ઓક્સાઈડ: $M_2O_3$,બાયકાર્બોનેટ: $MHCO_3$,સલ્ફાઈડ: $M_2S_3$
  • D
    ઓક્સાઈડ: $MO_2$,બાયકાર્બોનેટ: $M(HCO_3)_4$,સલ્ફાઈડ: $MS_2$

Explore More

Similar Questions

$90$ ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા શોધો.

કોષ્ટકમાં ખૂટતી માહિતી ભરો.
પદાર્થનો ગુણધર્મ$H_2O$$CO_2$$Na$ પરમાણુ$MgCl_2$
મોલની સંખ્યા$2$--$0.5$
કણોની સંખ્યા-$3.011 \times 10^{23}$--
દળ$36 \, g$-$115 \, g$-

$0.02$ મોલ કાર્બનમાં પરમાણુઓની સંખ્યા શોધો.

રાસાયણિક સંયોજનના નિયમો કોણે આપ્યા હતા?

એકમ માટે નીચેના ગુણકો અને ઉપગુણકો માટે $SI$ પૂર્વગ શું છે?
$(a)$ $10^{3}$
$(b)$ $10^{-1}$
$(c)$ $10^{-2}$
$(d)$ $10^{-6}$
$(e)$ $10^{-9}$
$(f)$ $10^{-12}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo