ફ્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન દ્વારા એસિટોફેનોન તૈયાર કરવા માટે વપરાતા રસાયણો કયા છે:
$(A)$ $C_6H_6$
$(B)$ $CH_3COCH_3$
$(C)$ $CH_3COCl$
$(D)$ નિર્જળ $AlCl_3$

  • A
    $A, B, C$
  • B
    $B, C, D$
  • C
    $A, B, D$
  • D
    $A, C, D$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાની નીપજ શું છે?

Difficult
View Solution

વિધાન : ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાનો ઉપયોગ બેન્ઝીન ન્યુક્લિયસમાં આલ્કાઈલ અથવા એસાઈલ ગ્રુપ દાખલ કરવા માટે થાય છે.
કારણ : બેન્ઝીન એ બ્રોમોબેન્ઝીનના ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન માટે દ્રાવક છે.

$[P]$ ની $CCl_{4}$ માં $Br_{2}/FeBr_{3}$ સાથે પ્રક્રિયા કરતા એક જ આઈસોમર $C_{8}H_{7}O_{2}Br$ મળે છે,જ્યારે $[P]$ ને સોડાલાઈમ સાથે ગરમ કરતા ટોલ્યુઈન મળે છે. સંયોજન $[P]$ કયું છે?

નીચેનામાંથી કોનું જળવિભાજન સૌથી સરળતાથી થાય છે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
$2C_6H_5Cl + 2Na \xrightarrow{\text{dry ether}} C_6H_5-C_6H_5 + 2NaCl$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo