અનાવૃત બીજધારી (gymnosperms) માં જલવાહક પેશીના મુખ્ય જલવાહક ઘટકો કયા છે?

  • A
    જલવાહિનીઓ (vessels)
  • B
    તંતુઓ (fibres)
  • C
    ટ્રાન્સફ્યુઝન પેશી (transfusion tissue)
  • D
    જલવાહિનિકીઓ (tracheids)

Explore More

Similar Questions

અનાવૃત બીજધારી (Gymnosperms) માં,પરાગરજ ટીપું (pollen drop) એટલે શું?

અનાવૃત બીજધારી (Gymnosperms) માં શું જોવા મળે છે?

અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં,જો એકસૂત્રીય (haploid) રંગસૂત્રોની સંખ્યા $12$ હોય,તો તેના મૂળ અને ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

$Pinus$ (પાઈનસ) ના બીજ શું દર્શાવે છે?

નીચેનામાંથી કયો વનસ્પતિ-સમૂહ બીજ ઉત્પન્ન કરે છે પરંતુ અપુષ્પી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo