આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં ઉપર અને નીચે તાર છે અને ડાબી તથા જમણી બાજુ સમાન સ્પ્રિંગ છે. નીચેના તારનું દળ $10 \, g$ છે અને તેની લંબાઈ $5 \, cm$ છે. તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકે છે. તારના વજન હેઠળ સ્પ્રિંગ $0.5 \, cm$ ખેંચાય છે અને સર્કિટનો કુલ અવરોધ $12 \, \Omega$ છે. જ્યારે નીચેના તારને સ્થિર ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે સ્પ્રિંગ વધારાની $0.3 \, cm$ ખેંચાય છે. ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $0.6 \, T$ અને પાનાની બહારની દિશામાં
  • B
    $1.2 \, T$ અને પાનાના સમતલની અંદરની દિશામાં
  • C
    $0.6 \, T$ અને પાનાના સમતલની અંદરની દિશામાં
  • D
    $1.2 \, T$ અને પાનાની બહારની દિશામાં

Explore More

Similar Questions

તાર $1$ અને $2$ જેમાં અનુક્રમે $i_1$ અને $i_2$ પ્રવાહ વહે છે,તે એકબીજા સાથે $\theta$ ખૂણે નમેલા છે. તાર $1$ ના ચુંબકીય ક્ષેત્રને કારણે તાર $2$ ના $r$ અંતરે રહેલા નાના ખંડ $dl$ પર લાગતું બળ કેટલું હશે? (આકૃતિમાં દર્શાવ્યા મુજબ)

જ્યારે બે લાંબા સમાંતર તારમાંથી દરેકમાંથી $I$ જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો દરેક તારમાં વહેતો પ્રવાહ અડધો કરવામાં આવે,તો તેમની વચ્ચે લાગતું બળ . . . . . . થશે.

એક તારમાં $i$ જેટલો પ્રવાહ ધન $X$-દિશામાં વહે છે. ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = B_0(\hat{i} + \hat{j} + \hat{k}) \ T$ છે. $l$ લંબાઈના તારના ટુકડા પર લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

$L$ લંબાઈનો એક તાર $x$-અક્ષ પર $I$ જેટલો વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તાર પર ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = B_0(\hat{i} - \hat{j} - \hat{k}) \text{ T}$ લાગે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે?

$1 \, \Omega$ અવરોધ, $2 \times 10^{-6} \, \Omega m$ અવરોધકતા, $10 \, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ અને $500 \, g$ દળ ધરાવતો $2 \, A$ વિદ્યુતપ્રવાહ ધારિત સીધો ધાતુનો તાર એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ લગાડીને હવામાં આડો લટકાવવામાં આવ્યો છે. $B$ નું મૂલ્ય . . . . . . . $\times 10^{-1} \, T$ છે (આપેલ છે, $g=10 \, m/s^2$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo