એક વર્તુળનો પરિઘ $251.2 \, cm$ છે. તેનો વ્યાસ શોધો. $(\pi = 3.14)$ ($cm$ માં)

  • A
    $80$
  • B
    $70$
  • C
    $85$
  • D
    $75$

Explore More

Similar Questions

આકૃતિમાં,$d$ વ્યાસ ધરાવતા વર્તુળમાં એક ચોરસ અંતર્ગત છે અને બીજો ચોરસ વર્તુળને પરિગત છે. શું બહારના ચોરસનું ક્ષેત્રફળ અંદરના ચોરસના ક્ષેત્રફળ કરતાં ચાર ગણું છે? તમારા જવાબ માટે કારણો આપો.

$28 \,cm$ ત્રિજ્યા અને $45^{\circ}$ ના કેન્દ્રિય ખૂણાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ($cm^{2}$ માં)

એક વર્તુળનો પરિઘ $176\,cm$ છે. તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય.

વર્તુળ $\odot(O, r)$ માં,જીવા $\overline{AB}$ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. લઘુવૃત્તખંડ $\overline{AB} \cup \widehat{ACB}$ નું ક્ષેત્રફળ $114 \, cm^2$ છે અને $\Delta OAB$ નું ક્ષેત્રફળ $200 \, cm^2$ છે. તો,લઘુવૃત્તાંશ $OACB$ નું ક્ષેત્રફળ ......... $cm^2$ થાય.

આપેલ આકૃતિમાં,છાયાંકિત ભાગ એક પ્લોટમાં ફૂલનો ક્યારો દર્શાવે છે. જો $m \angle O = 90^\circ$,$OB = 21 \, \text{m}$ અને $OD = 14 \, \text{m}$ હોય,તો ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ $\text{m}^2$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo